
Jamnagar Crime News : જામનગર શહેરમાં જૂની અદાવતને લઈને મારામારી અને કારમાં તોડફોડની ઘટના સામે આવી છે. શહેરના રાજ ચેમ્બર સામે રોડ પર એક યુવાનની કાર આંતરી હુમલો કર્યો.

Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભંડારિયા ગામે જૂની અદાવતને પગલે યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

Navsari: નવસારીના ગણદેવીમાં જૂની અદાવતને લઈને યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.