Gujarat :ગુજરાત સરકારમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અનેકવિધ પહેલ હાથ ધરાઈ છે.