Jaybir Singh Gurudut: 8 વર્ષના જયબીરે મુઆયથાઈ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. દરરોજ ચાર કલાકની સ્કિલ ટ્રેનિંગ અને ફિટનેસ રેકોર્ડ તેની સફળતાની ખાસિયત છે.