Kheda : ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કલેક્ટરને સુપરત કર્યું છે.