Manipur Hooch Tragedy: મણિપુરમાં શંકાસ્પદ મિલાવટી દારૂ પીવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. રાજ્યના ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયાના અહેવાલ સામે આવ્યા છે.