Gujarat FDCA Raids : ગુજરાતમાં મેડિકલ ડિવાઇસના ઉત્પાદન અને વેચાણમાં નિયમોનું પાલન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.