Asian Games 2026 માં રાઇફલ શૂટિંગમાં 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતના પ્રતિભાવાન ખેલાડી ઇલાવેનિલ વાલારીવને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત ચેક અપાયો.