Junagadh Lili Parikrama: જૂનાગઢની પ્રખ્યાત લીલી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરિક્રમાને લઈને જંગલ વિસ્તારમાં સાધુ-સંતો અને વેપારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.