ખ

ખંડણી

Sabarkantha : વિજયનગરમાં મારામારી અને ખંડણી માગ્યાનો આક્ષેપ, યાર્ડના ચેરમેન સહિત ત્રણ સામે ફરિયાદ

Sabarkantha : વિજયનગરમાં મારામારી અને ખંડણી માગ્યાનો આક્ષેપ, યાર્ડના ચેરમેન સહિત ત્રણ સામે ફરિયાદ

Sabarkantha : વિજયનગર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આશ્રમ પાસે સિંચાઈ વિભાગની દિવાલના બાંધકામ દરમિયાન વિવાદ સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે.

Kunjan Shukal
Swaminarayan Gurukul: સંચાલકને બ્લેકમેલિંગનો આક્ષેપ, ₹5 કરોડની ખંડણી માંગ્યાની ફરિયાદ

Swaminarayan Gurukul: સંચાલકને બ્લેકમેલિંગનો આક્ષેપ, ₹5 કરોડની ખંડણી માંગ્યાની ફરિયાદ

Swaminarayan Gurukul: ભાવનગર શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કે.પી. સ્વામીને બ્લેકમેલ કરીને રૂપિયા 5 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી છે. સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસ મથકે પતિ-પત્ની સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ખંડણી અને બ્લેકમેલિંગ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Rahul Desai