2027 ODI વર્લ્ડ કપના 12 યજમાન શહેરોની જાહેરાત
2027ના વન-ડે વર્લ્ડ કપ માટે ICCએ 12 યજમાન શહેરોની જાહેરાત કરી છે. 24 વર્ષ બાદ આફ્રિકામાં યોજાનારી આ મેગા ટુર્નામેન્ટ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે, જેમાં સાઉથ આફ્રિકાના 8 શહેરો મુખ્ય યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
Rahul Desai