Pakistan: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના કોહાટમાં જુની પોલીસ લાઈન્સ પાસે શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો. 25 ઘાયલ લોકોને DHQ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.