FlyDubai Captain : ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં સર્જાયેલી ગંભીર ઘટનામાં કેપ્ટન સ્મિત મછારે દર્શાવેલી હિંમત બાદ તેમની શૈક્ષણિક અને વ્યાવસાયિક સફર પણ ચર્ચામાં આવી છે.