Kane Williamson: ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસનને SA20માં ડરબન સુપર જાયન્ટ્સનો નવા હેડ કોચ બનાવવામાં આવ્યો છે. તેઓ ટોમ મૂડી સાથે કામ કરશે.