Aman Sehrawat: ભારતના અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. તેને નોર્થ કોરિયાના વિશ્વના નંબર 1 કુસ્તીબાજને હરાવ્યો.