Lakshya Sen: લક્ષ્ય સેને જાપાનના કોકી વાતાનાબેને હરાવી કુમામોટો માસ્ટર્સ 2026નો ખિતાબ જીત્યો છે. તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો છે.