King: શાહરૂખ ખાનની "કિંગ" આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન એક ક્રૂર વિલનના રોલમાં જોવા મળશે. શાહરૂખ ખાન સાથેના તેના સંબંધો વિશે અભિષેકે શું કહ્યું?