Jharkhand Road Accident: ઝારખંડના ખુન્ટી જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. 18 પૈડાંવાળા ઝડપી ટ્રકે રસ્તા કિનારે ઊભેલા લોકોને અડફેટે લીધા હતા.