ક

કપાસિયા તેલ

Rajkot માં ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, સિંગતેલ ₹50 મોંઘું થયું તો કપાસિયા તેલમાં ₹ 25નો વધારો

Rajkot માં ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, સિંગતેલ ₹50 મોંઘું થયું તો કપાસિયા તેલમાં ₹ 25નો વધારો

Rajkot માં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો નોંધાયો છે. જન્માષ્ટમી બાદ પણ ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત્ રહેતા સામાન્ય ગ્રાહકો અને ખાસ કરીને ગૃહિણીઓના ઘરખર્ચના બજેટ પર વધુ ભાર આવ્યો.

Vivek Shah
Rajkot Rural SOG: ભેળસેળયુક્ત તેલના કૌભાંડનો પર્દાફાશ, 3000 લીટર જથ્થો જપ્ત

Rajkot Rural SOG: ભેળસેળયુક્ત તેલના કૌભાંડનો પર્દાફાશ, 3000 લીટર જથ્થો જપ્ત

Rajkot Rural SOG: લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના કૌભાંડ સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે ગોંડલ નજીક ભોજપુરા GIDCમાં આવેલી ‘મુરલીધર પ્રોટીન્સ’ નામની પેઢી પર ચેકિંગ હાથ ધરી ભેળસેળયુક્ત તેલના કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

Rahul Desai