
India-Kazakhstan Army : ભારત-કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ 'કઝિન્દ-2026'માં ભાગ લેવા માટે ભારતીય સશસ્ત્ર દળોની 60 સભ્યોની ટુકડી કઝાકિસ્તાનના ઓસ્કેમેન માટે રવાના થઈ છે.

ગુજરાત માટે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે FIBA U18 એશિયા કપ 2026નું આયોજન અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. ટૂર્નામેન્ટનું આયોજન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BFI), FIBA એશિયા, ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સંયુક્ત સહયોગથી થશે.