Kutch News:રેલડી મોટી વિસ્તારમાં વિભાગની ટીમે દરોડા પાડી રોયલ્ટી પાસમાં દર્શાવેલી મંજૂર મર્યાદા કરતાં વધુ સાદી માટીનું વહન કરતા છ વાહનો ઝડપી પાડ્યા છે.