ઔ

ઔદ્યોગિક એકમો

Surat: દક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ બાદ વીજ સંકટની ભીતિ, ઉદ્યોગો પર ગંભીર અસર થવાની આશંકા

Surat: દક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ બાદ વીજ સંકટની ભીતિ, ઉદ્યોગો પર ગંભીર અસર થવાની આશંકા

Surat: દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠાને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આશરે 15 વર્ષ બાદ ફરી વીજ સંકટની સ્થિતિ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Kunjan Shukal
જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે GPCBની લાલ આંખ, રાત્રિ સરપ્રાઈઝ ચેકિંગમાં બે એકમો ઝડપાયા

જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે GPCBની લાલ આંખ, રાત્રિ સરપ્રાઈઝ ચેકિંગમાં બે એકમો ઝડપાયા

જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને GPCBની જામનગર પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે વિશેષ સરપ્રાઈઝ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તાર, વિવિધ GIDC વિસ્તારો તેમજ ચેલા-ચંગા રોડ પર આવેલા ઇલેક્ટ્રોપ્લેટિંગ સહિતના અનેક ઔદ્યોગિક એકમોની અચાનક તપાસ કરવામાં આવી હતી.

Growth Now News