GSRTC : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTCની ડિજિટલ સેવાઓને મુસાફરો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.