Umesh Yadav: વિદર્ભ છોડ્યા બાદ રણજી ટ્રોફીમાં પંજાબ માટે રમી રહેલા ઉમેશ યાદવે આસામ સામે શાનદાર વાપસી કરી હતી. તેને મેચમાં 5 વિકેટ લઈને ટીમ માટે મજબૂત શરૂઆત કરી હતી.