Surat શહેરમાં આગની એક મોટી ઘટના સામે આવી છે. શહેરના ભાઠેના વિસ્તારના ઉમા ઇન્ડસ્ટ્રી ખાતે આવેલા એક બિલ્ડિંગમાં પ્રિન્ટિંગ પ્રેસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.