Electric Trucks: અદાણી ગ્રૂપની સિમેન્ટ કંપની અદાણી સિમેન્ટે ગુજરાતમાં તેના સાંઘી પ્લાન્ટ ખાતે હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રકને લીલી ઝંડી આપી પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે.