Gujarat Government Agriculture Scheme: ગુજરાતના આદિજાતિ ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખરીફ ઋતુની જેમ રવિ ઋતુમાં પણ ખેડૂતોને બિયારણ અને ખાતરની કિટ આપવામાં આવશે.