રાષ્ટ્રીય કેરી દિવસ આજે: ભારતમાં 1,000થી વધુ જાતોની કેરી, અનેકને મળ્યું છે જીઆઈ ટેગ
દર વર્ષે 22 જુલાઈએ રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ફળોના રાજા તરીકે ઓળખાતી કેરીના સ્વાદ, પોષક ગુણો તેમજ તેના સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક મહત્વને ઉજાગર કરવા માટે વર્ષ 1987માં રાષ્ટ્રીય બાગાયતી બોર્ડ દ્વારા આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
Growth Now News