Aravalli News: RCC કામ, ગરનાળા અને ડીપ બ્રિજના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સિમેન્ટની 150થી વધુ બેગ પથ્થર જેવી બની ગઈ હોવાના દ્રશ્યો સામે આવતાં સમગ્ર મામલે ચર્ચા જાગી છે.