Amreli Ganesh Visarjan: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠે ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. ગણેશજીની મૂર્તિના વિસર્જન દરમિયાન ચાર યુવકો દરિયામાં ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે.