Ahmedabad Warehouse Theft: ચાંગોદરના વેરહાઉસમાંથી રૂ.1 કરોડની Apple પ્રોડક્ટ્સની ચોરીનો ભેદ અમદાવાદ ગ્રામ્ય LCBએ ઉકેલ્યો. પાંચ આરોપીઓ ઝડપાયા અને રૂ.89.22 લાખનો મુદ્દામાલ કબજે થયો.