અ

અમદાવાદ અને સ્પોર્ટ્સ સમાચાર

All India Police Badminton Cluster: 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27ના બીજા દિવસે ખેલાડીઓનો વિજયી દેખાવ, આજે કુલ 310 મેચોનું આયોજન

All India Police Badminton Cluster: 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27ના બીજા દિવસે ખેલાડીઓનો વિજયી દેખાવ, આજે કુલ 310 મેચોનું આયોજન

અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27 સ્પર્ધામાં બીજા દિવસે ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. તા. 19થી 24 નવેમ્બર દરમિયાન યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશભરની પોલીસ ટીમો અને કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 20 નવેમ્બરના રોજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ કેટેગરીમાં રોમાંચક મુકાબલા યોજાયા હતા.

Nisha Parmar
All India Police Badminton Cluster 2026: અમદાવાદમાં તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026નું આયોજન, 38 ટીમોના 1,152 અધિકારીઓ-જવાનો લેશે ભાગ

All India Police Badminton Cluster 2026: અમદાવાદમાં તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026નું આયોજન, 38 ટીમોના 1,152 અધિકારીઓ-જવાનો લેશે ભાગ

All India Police Badminton Cluster 2026: અમદાવાદમાં દેશભરના પોલીસ દળો વચ્ચે રમતગમત અને ખેલદિલીની ભાવના વધારવા માટે તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Nisha Parmar