AMC Svanidhi Samman Award 2026: પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM-SVANidhi) યોજનાના અમલીકરણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અમદાવાદ મહાનગરપાલિકાને રાષ્ટ્રીય સ્તરે ‘સ્વનિધિ સન્માન એવોર્ડ-2026’ એનાયત કરવામાં આવ્યો છે.