Anil Kapoorએ 39 વર્ષ પછી 1987ની ફિલ્મ "મિસ્ટર ઈન્ડિયા"નો આઈકોનિક લુક ફરીથી રિક્રિએટ કર્યો. એક્ટરે એ પણ ખુલાસો કર્યો કે તેને આ લુક માટે પહેરેલું જેકેટ ચોર બજારમાંથી ખરીદ્યું.