અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpની પુત્રી Tiffany Trump લગભગ આઠ વર્ષ બાદ ફરી એકવાર ભારતના પ્રવાસે આવી છે. તેમના આગમનને લઈને દેશ-વિદેશમાં ચર્ચા ચાલી રહી છે. ટિફની તેમના પતિ Michael Boulos સાથે ભારત પહોંચી છે અને તેમના પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.