અ

અંબાજી મોહનથાળ GI ટેગ

GI Tag એટલે શું? વસ્તુઓને કેમ આપવામાં આવે છે, જાણો તેના ફાયદા અને મહત્ત્વ

GI Tag એટલે શું? વસ્તુઓને કેમ આપવામાં આવે છે, જાણો તેના ફાયદા અને મહત્ત્વ

GI Tagનું પૂરું નામ Geographical Indication (ભૌગોલિક સંકેત) છે. આ એક વિશેષ કાનૂની ઓળખ છે, જે એવા ઉત્પાદનને આપવામાં આવે છે.

Nisha Parmar
Gujarat GI Tag List 2026: અંબાજીના મોહનથાળ સહિત ગુજરાતની GI ટેગ ધરાવતી વસ્તુઓની યાદી, જાણો કઈ વસ્તુને મળી ઓળખ

Gujarat GI Tag List 2026: અંબાજીના મોહનથાળ સહિત ગુજરાતની GI ટેગ ધરાવતી વસ્તુઓની યાદી, જાણો કઈ વસ્તુને મળી ઓળખ

Gujarat GI Tag List 2026: ગુજરાતની ઓળખ માત્ર તેની સંસ્કૃતિ અને પરંપરા પૂરતી સીમિત નથી, પરંતુ અહીંની વિશિષ્ટ ખેતીપેદાશો, પરંપરાગત કારીગરી અને સ્થાનિક ઉત્પાદનો પણ દેશભરમાં આગવી ઓળખ ધરાવે છે.

Nisha Parmar
Ambaji Mohanthal પ્રસાદને મળ્યો GI ટેગ, નવરાત્રિના પ્રથમ નોરતે ટ્રસ્ટને સર્ટિફિકેટ અપાશે

Ambaji Mohanthal પ્રસાદને મળ્યો GI ટેગ, નવરાત્રિના પ્રથમ નોરતે ટ્રસ્ટને સર્ટિફિકેટ અપાશે

Ambaji Mohanthal: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદને ભૌગોલિક ઓળખ એટલે કે GI ટેગ મળ્યો છે. આ સિદ્ધિથી અંબાજી મંદિરની પ્રસાદ પરંપરાને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે.

Nisha Parmar