Ambaji Mohanthal: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદને ભૌગોલિક ઓળખ એટલે કે GI ટેગ મળ્યો છે. આ સિદ્ધિથી અંબાજી મંદિરની પ્રસાદ પરંપરાને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે.