Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં IPL મેચ દરમિયાન મેટ્રો ટ્રેન રાત્રે 12: 30 વાગ્યુ સુધી ચાલુ રહેશે

અમદાવાદમાં આઈપીએલ મેચ કાલે નરેન્દ્ર મોદી મેદાનમાં રમાવા જઈ રહી છે. તેને લઈને મેટ્રો દ્વારા લોકો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યે બંધ થઈ જતી હતી. પણ જ્યારે જ્યારે આઈપીએલની મેચો અમદાવાદમાં રમાશે. ત્યારે મેટ્રો ટ્રેનો સમયમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જે દિવસે અમદાવાદમાં આઈપીએલની મેચો અમદાવાદમાં હશે. ત્યારે મેટ્રોનો સમય રાત્રે 12-30 વાગ્યુ સુધીનો રહેશે.
Admin
AdminUpdated on: 03 Apr 2026 01:02 PM IST
અમદાવાદમાં IPL મેચ દરમિયાન મેટ્રો ટ્રેન રાત્રે 12: 30 વાગ્યુ સુધી ચાલુ રહેશેઅમદાવાદમાં IPL મેચ દરમિયાન મેટ્રો ટ્રેન રાત્રે 12: 30 વાગ્યુ સુધી ચાલુ રહેશે

AI Image

અમદાવાદ:અમદાવાદમાં આઈપીએલની મેચ કાલે ગુજરાતના અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવા જઈ રહી છે. તેના કારણે અમદાવાદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  મેટ્રો દ્વારા સ્પેશિયલ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યુ છે. મેચના દિવસે મેટ્રો રાત્રના 12 વાગ્યુ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે મેચ જોવા આવતા લોકોને કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદમાં મેચને લોઈને લોકોમાં  ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં કાલે આઈપીએલ 2026ની પ્રથમ મેચ કાલે અમદાવાદ ખાતે રમાવા જઈ રહી છે. તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં મેટ્રો દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હતી. સામાન્ય દિવસોમાં મેટ્રો રાત્રે 10 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવતી હતી. ત્યારે મેચના કારણે મેટ્રો રાત્રના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. અને મેટ્રો દ્વારા સ્પેશિયલ મેટ્રો દોડાવામાં આવશે. 

AUTHOR
Admin

Admin

Author details are not available.