Get News Alerts

Never miss breaking news updates.

આગામી ત્રણ કલાકમાં ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા: હવામાન વિભાગ

હવામાન વિભાગે નવી જાહેરાત કરવામાં આવી છે આગામી 5 કલાક ગુજરાત માટે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતના મોટા ભાગાના શહેરોમાં વરસાદ થશે. તેવી હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેના લીધે ખેડૂતોમાં ભારે દુખ જોવા મળી રહ્યું છે.
Admin
AdminUpdated on: 07 Apr 2026 03:46 PM IST
આગામી ત્રણ કલાકમાં ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા: હવામાન વિભાગઆગામી ત્રણ કલાકમાં ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા: હવામાન વિભાગ

AI Image

અમદાવાદ ગુજરાતમાં અચાનક હવામાન પલટો મારવાથી ઠેર ઠેર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે આગામી ત્રણ કલાકમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ગાજવીજ સાથે વરસદા થવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અમરેલી, ભાવનગર, રાજકોટ, અમદાવાદ શહેરમાં સાંજે 5 વાગ્યા સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. છેલ્લા 5 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ફરી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના મોટા ભાગના શહેર જેમ કે ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપરુ, અમદાવાદ, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી, મોરબી જેવા વિસ્તારોમાં આગામી પ કલાક વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જેના કારણે ખેડૂતોમં દુખનું મોજુ ફરી વળ્યું છે.

કમોસમી વરસાદ અત્યારે ગુજરાત પર પડી રહ્યો છે જેને લઈને ખેડૂતોને ચિંતાનો વિષય બન્યો કેમ કે ખેડૂતે કે વર્ષથી અનાજ કે અન્ય પાક ઉગાડ્યો હોય તેને નુકશાન થવાની શક્યતાઓ વધાર રહેલી છે. જેના કારણે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.