Growth Now News
બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ તેના રનટાઇમને કારણે ચર્ચામાં આવી છે.
ફિલ્મ શાહરુખ ખાનની કારકિર્દીની ત્રીજી સૌથી લાંબી ફિલ્મ બની શકે છે.
શાહરુખ ખાનની કારકિર્દીની સૌથી લાંબી ફિલ્મ વર્ષ 2000માં આવેલી ‘મોહબ્બતેં’ છે.
ફિલ્મ 24 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ગુજરાત, ભારત અને દુનિયાના તાજા સમાચાર