Xi Jinping Visit USA : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 23થી 25 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાની ત્રણ દિવસની રાજકીય મુલાકાતે જશે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી છે.