
Vijay Varma અને આલિયા કુરેશીના ડેટિંગની ચર્ચાઓ તેજ બની છે. આલિયાના આલ્બમ લોન્ચ પાર્ટીમાં વિજય તેના માટે સીટી વગાડતો અને પરફોર્મન્સને રેકોર્ડ કરતો જોવા મળ્યો.

Lust Stories 3: નેટફ્લિક્સની ચર્ચિત એન્થોલોજી ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.