સુપર પાવરફુલ મોડમાં આવશે શુક્ર, આ રાશિઓ માટે જેકપોટ
Venus Gochar 2026: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તનને તેમના નક્ષત્ર પરિવર્તન જેટલું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સુખ, સમૃદ્ધિ અને વૈભવ માટે જવાબદાર ગ્રહ શુક્ર હવે પોતાનો નક્ષત્ર બદલવાનો છે. 6 એપ્રિલ, 2026ના રોજ શુક્ર ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. તે 16 એપ્રિલ, 2026 સુધી ત્યાં રહેશે. રસપ્રદ વાત એ છે કે, શુક્ર પોતે ભરણી નક્ષત્રનો અધિપતિ છે.
Growth Now News