Stock Market Today: ભારતીય શેરબજારમાં બુધવાર, 16 સપ્ટેમ્બર 2026ના રોજ શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી હતી. શરૂઆતના સત્રમાં Sensex 242.54 પોઈન્ટ અથવા 0.33% વધીને 74,246.36 પર પહોંચ્યો હતો.