Jamnagar Accident News : જામનગર શહેરના તિરુપતિ પાર્ક-1 વિસ્તારમાં બેફામ કાર ડ્રાઇવિંગની ઘટના સામે આવી છે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં શેરીમાં રહેલાં વાહનો, વીજપોલ અને રહેણાંક મકાનને નુકસાન પહોંચ્યું.