The Vvaan 2: છઠ પૂજાના અંતિમ દિવસે મેકર્સે ‘ધ વન 2’ની જાહેરાત કરી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા સિક્વલમાં જોવા મળશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે.