Sunny Deol: "સૂર્યા: અંત સે આરંભ તક"નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. મોશન પોસ્ટરમાં સની દેઓલ સુંદર લુકમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટર રિલીઝ થતાં જ ફેન્સે પ્રતિક્રિયા આપી.