Navpancham Yog 2026: 16 નવેમ્બરે સૂર્ય-શનિનો નવપંચમ યોગ બનશે. જ્યોતિષીય માન્યતા મુજબ કર્ક, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોને આર્થિક તથા કારકિર્દીમાં લાભ થઈ શકે છે.