Surat માં ઉધના-મગદલ્લા રોડ પર એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં એક અજાણી મહિલાએ વૃક્ષ પર ચઢીને આપઘાતનો પ્રયાસ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.