Sun Saturn Navpancham Yog: સૂર્ય-શનિનો નવપંચમ યોગ 16 ડિસેમ્બર સુધી ત્રણ રાશિઓ માટે શુભ માનવામાં આવે છે. આ રાશિના જાતકોને કારકિર્દી અને ધનલાભની તક મળી શકે છે.