
Karnali Kuber Bhandari: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે સર્વપિતૃ અમાસ અને શનિવારના સંયોગે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

Sarva Pitru Amavasya: પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોને પ્રસન્ન કરવા અને શ્રાપથી મુક્ત કરવા માટે વિવિધ ઉપાયો શુભ માનવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન આ ઉપાયો કરવા શુભ માનવામાં આવે છે.